ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે નવા પ્લોટમાં રહેતા દિનેશભાઇ હરજીવનભાઈ ઝાલરીયાના ઘરમાં ઘુસી અજાણ્યો તસ્કર રૂપિયા 10 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.