ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે સ્મશાન પાછળ પોલીસે દરોડો પાડી આરોપી દિનેશભાઈ મનુભાઈ સરેસાની દેશી દારૂ બનાવવાની ચાલુ ભઠ્ઠી ઝડપી પાડી દેશી દારૂ, ગરમ આથો તેમજ ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂપિયા 210નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.