મોરબી : માળિયા મિયાણાના સુલતાનપુર ગામે અસામાજીક તત્વોએ ગત રાત્રે રતિલાલ નારશીભાઈ દસાડિયાના ખેતરમાં દોઢ વિઘા જેટલા ઉભા પાકને વાઢી નાખી ખેતરમાં નુકસાન કર્યું હતું. આ અંગે ખેડૂતે અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસમાં અરજી કરી છે. તેમ ખેડૂતે જણાવ્યું છે.