મોરબી : શક્ત શનાળામાં ઉમિયા ચોક ખાતે સ્વ. પાર્વતીબેન વશરામભાઈ ફેફરની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે તા.1 ડિસેમ્બરને રવિવારે રાત્રે 9 કલાકે મા બાપને ભૂલશો નહિ નાટક યોજાનાર છે. આ નાટક નિહાળવા માટે પધારવા રાઘવજીભાઈ ફેફર, બીપીનભાઈ ફેફર તથા મિલનભાઈ ફેફર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.