મોરબી: મોરબીના રોહિદાસપરામાં ભૂગર્ભ ગટરની કુંડીનું ઢાકણું તૂટી જતા જોખમી બન્યું છે. આજરોજ એક રીક્ષા ગટરની કુંડીમાં ફસાઈ ગઈ હતી. જેને પરિણામે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે. તાકીદે આ કુંડીમાં ઢાંકણું નાંખવામાં આવે તેવી માંગ ઉઠી છે.