મોરબી : ગઈકાલે તા. 6 મેના રોજ પીપળી ગામમાં શીવપાર્કમાં રહેતા 27 વર્ષીય જયેશભાઇ ચમનભાઇ મકવાણાએ અજાણ્યા કારણોસર પોતાના ઘરે ગળેફાસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મૃતકના મૃતદેહને પી.એમ. સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.