મોરબી : મોરબીના નાની વાવડી ગામે 16 વર્ષની સગીરાએ કોઈ કારણોસર આજે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરીને સગીરાના આપઘાત કરવા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.