મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટાફ ગઈકાલે મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામના બસ સ્ટેન્ડ પાસે હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગમાં હોય ત્યારે આરોપી મુકેશભાઇ ઉર્ફે ટારજન નારણભાઇ ગોગીયા (ઉ.વ.૨૯, ધંધો-મજુરી, રહે. હોમ ડેકોર સિરામીક, શોભેશ્વર રોડ મોરબી) કૈફી પ્રવાહી પીધેલી હાલતમાં પોતાના હવાલાવાળુ મોટર સાયકલ ઉપર લાયસન્સ વગર સર્પાકારે ચલાવી નીકળતા પોલીસે તેને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..