મોરબી : મોરબીમાં પરિણીતાએ બી.એડ.ની પરીક્ષામાં 98.8% મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. મૂળ જોડિયાના હાલ મોરબીમાં વસવાટ કરતા રિટાયર્ડ ASI સુરેશગીરીના પુત્રવધુ ગોસાઈ મમતાબેન રવીરાજગીરી એ બી.એડ.ની પરીક્ષામાં 98.8% મેળવીને પોતાના પિતા અશોકગીરી અને સસરા સુરેશગીરી તેમ બંને કુળનું નામ રોશન કર્યું છે. જે બદલ પરિવારજનોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..