ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા, તીખી-મોરી સિંગ, મામા સેવ, છાસ અને ઠંડા પીણા સહિતની આઈટમોની હોમ ડિલિવરી મોરબી : મોરબીવાસીઓને સાંજના સમયે હવે હળવો નાસ્તો કરવા ઘર કે ઓફિસની બહાર નીકળવાની જરૂર નથી. કારણકે જીલ નાસ્તા હાઉસ દ્વારા ગરમાં ગરમ નાસ્તાની હોમ ડિલિવરી શરૂ કરી છે. તો સ્વાદિષ્ટ નાસ્તાની લિજ્જત તે પણ એક ફોનથી મળી શકતી હોય તો તેનો લાભ અચૂકપણે લેવા જેવો છે. મોરબીના જીલ નાસ્તા હાઉસ દ્વારા ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા, છાસ, તીખી- મોરી સિંગ, મામા સેવ, ઠંડા પીણા સહિતની આઈટમોની હોમ ડિલિવરી શરૂ કરવામાં આવી છે. આ હોમ ડિલિવરી શહેરના 2 કિમીના વિસ્તારમાં કરવામાં આવશે. સાંજે 7થી ઓર્ડર સ્વીકારવામાં આવશે. અને 150થી ઉપરના ઓર્ડર લેવામાં આવશે. ઓર્ડર 30થી 40 મિનિટમાં ગ્રાહકે નિયત કરેલા સ્થળે પહોંચાડી દેવામાં આવશે. આમ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને જીલ નાસ્તા હાઉસ દ્વારા શહેરની સ્વાદપ્રિય જનતા માટે ખાસ હોમ ડીલીવરી સર્વિસ શરૂ કરવામાં આવી છે. તો તેનો લાભ લેવાનું ચૂકશો નહિ. ઓર્ડર માટે મો.નં. 9099827071 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.