મોરબી : મૂળ જેતપર હાલ મોરબી નિવાસી જાડેજા રવાજી કલુભા( ઉ.વ.૭૫) તે હરદેવસિંહ રવાજી જાડેજાના પિતાનું તા.1ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 4ને સોમવારે સમય 4 થી 6 તેમનાં નિવાસસ્થાનેનિલકંઠ સોસાયટી,બ્લોક નં-૫૫,શેરી નં-3,મોરબી-2 ખાતે રાખેલ છે. લૌકીકક્રીયા તથા તા.4ને સોમવાર તથા તા.7ને ગુરુવારે રાખેલ છે. તેમજ ઉતરક્રિયા તા.7ને ગુરુવારે રાખેલ છે.