મોરબી : મોરબીની મહેન્દ્રસિંહજી હોસ્પિટલ પાસે વોરાબાગ ક્વાર્ટરમાં રહેતા નેમભાઇ ઉર્ફે ભુરો હસમુખભાઇ મહેતા નામનો શખ્સ કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમા છાકટો બની પોતાના ઘરે જાહેરમાં ઝગડો કરતા મળી આવતા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.