મોરબી : મોરબીના પંચાસર રોડ પર રાધેક્રિષ્ના હોલની બાજુમાં મહેન્દ્રભાઈ તથા પ્રફુલભાઇ બહુચર આશ્રીત ભવાઈ મંડળ દ્વારા ભવાઇનો કાર્યક્રમ નારણકા ગામના રહીશ હિરાલાલ વ્યાસના લાભાર્થે તા.૧૦-૬-૧૯ ને સોમવાર રાત્રે ૯ કલાકે રાખવામાં આવેલ છે. આ ભવાઈમાં પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.