મોરબી : મોરબીમાં યુવતીએ જરૂરિયાતમંદ બાળાઓને ચણિયાચોળી ભેટ આપી જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. આજે તારીખ 15 ને શુક્રવારે કોલેજમાં અભ્યાસ કરતા આરતીબેન કિશોરભાઈ નકુમના જન્મદિવસ નિમિતે મોરબીમા આવેલ મયુર પુલ નીચે લગભગ 30-40 બાળાઓને ચણિયાચોળી આપીને જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..