મોરબી: મોરબીમાં પેરાલિસિસના દર્દીએ વ્હીલચેરમાં મતદાન બુથ પર પહોંચી મતદાન કર્યું હતું. મોરબીના ગુજરાત હાઉસિંગ બોર્ડ સામા કાંઠે આવેલી શ્રેયસ વિદ્યાલયમાં પેરાલિસિસના દર્દી અશોકભાઈ પ્રેમજીભાઈ કોટકે વ્હીલચેરમાં બૂથ પર પહોંચી પોતાનો મત આપ્યો હતો.