કાર નંબરના આધારે પશુપાલકે ફરિયાદ નોંધાવીહળવદ : હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતા ફરિયાદી રૂપાભાઈ છેલ્લાભાઈ ખોડાની માલિકીની દોઢ વર્ષની ભેંસની પાડીને જીજે - 13 - એનએન - 6804 નંબરની ઇકો કારમાં આવેલ અજાણ્યા તસ્કર ચોરી કરી ઇકો ગાડીમાં નાખીને લઈ જતા હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર નંબરના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.