મોરબી : માળીયા મિયાણા ગામે તળાવની પાળે વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા અલીયાસભાઇ હુસેનભાઈ ખોડ, રહે.,માળીયા માતમચોક પાસે ખોડવાસ વાળાને પોલીસે રૂપિયા 450 રોકડા અને વરલી મટકાનું સાહિત્ય તેમજ બોલપેન સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.