મોરબી : મોરબીના માધાપર વિસ્તારમાં સીટી એ ડિવિઝન પોલીસે દેશીદારૂના 25 લીટર આથા સાથે કાંતિલાલ ઉર્ફે મિથુન દેવરાજભાઇ ડાભી નામના રીક્ષા ચાલકને ઝડપી લઇ પ્રોહિબિશન એક્ટની કલમ મુજબ ગુન્હો દાખલ કર્યો છે.