મોરબી : મોરબી જિલ્લામાં ભારે વરસાદ અને પવનના કારણે ઘણી જગ્યાએ વૃક્ષ પડી ગયા છે ત્યારે મોરબીના કાંતિપુર ગામમાં મહાકાય પીપળાનું ઝાડ પડી ગયું છે. પીપળાનું ઝાડ પડતા કાંતિપુરથી ખેરડીનો રોડ બંધ થઈ ગયો છે.