મોરબી : મોરબીના વાવડીરોડ ઉપર આવેલા ગણેશનગરમાં રહેતા બ્રીજેશ સોરણસીંગ પ્રજાપતિ ઉ.32 નામના યુવાને પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.