ટંકારા : ટંકારા પોલીસ મથકમાં સામે જીજે - 32 - ટી - 4648 નંબરના ટ્રક ચાલક જેસિંગભાઈ દાસાભાઈ વાજાએ ફરિયાદી મિલનભાઈ રામજીભાઈ રાજપરા રહે. ખેવારીયા વાળાની જીજે - 36 - એએલ - 0253 નંબરની આર્ટિકા કારમાં તેમજ સાહેદની જીજે - 36 - એએલ - 4599 નંબરની ફોર્ચ્યુનર કારમાં નુકશાન કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.