મોરબી : હળવદના જોષીફળી વિસ્તારમાં રહેતો ધવલભાઈ નરેન્દ્રભાઈ શુક્લ નામનો શખ્સ ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરવાના ગુન્હામાં સંડોવયેલા હોવાથી આ શખ્સની પાસા હેઠળ કાર્યવાહી કરવા એસ.પી. એસ.આર.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઇ. વી.બી જાડેજા સહિતનાએ જિલ્લા કલેકટર સમક્ષ પાસાની દરખાસ્ત કરી હતી. આથી, જિલ્લા કલેકટરે પાસાનું વોરંટ ઇસ્યુ કરતા એલ.સી.બી.એ ધવલભાઈ નરેન્દ્રભાઈ શુક્લ નામના શખ્સની પાસા હેઠળ અટક્યાત કરીને તેને અમદાવાદ જેલહવાલે કરી દીધો હતો. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..