વાંકાનેર : વાવાઝોડા બીપરજોયની અસર તળે મોરબી શહેર ઉપરાંત વાંકાનેરના ઢુંવાથી ટોલનાકા સુધીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હોવાની વિગતો સાંપડી રહી છે. આ સાથે જ મોરબીના શનાળા, ટંકારાના લજાઈ સહિતના ગામોમાં પણ વરસાદ પડી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. https://youtu.be/5H7f5GbdOn4