મોરબીમાં પાલિકા દ્વારા ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા વ્યવસ્થા ગોઠવાઈ : વોર્ડ વાઈઝ ગાડી નંબર અને ડ્રાઇવરના નંબર જાહેર કરાયા મોરબી : મોરબી શહેરમાં ઘરે-ઘરેથી કચરો એકત્રિત કરવા ખાનગી કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાકટ આપવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા અંતે પાલિકા દ્વારા ડોર - ટુ - ડોર ગાર્બેજ કલેક્શન માટે વોર્ડ વાઈઝ વ્યવસ્થા જાહેર કરી ગાડી નંબર, ગાડીના ડ્રાઇવરના નંબર તેમજ એક સુપરવાઇઝરના નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી હવે જો આપના વોર્ડમાં કચરો લેવા માટે ગાડી ન આવે તો આપ સીધા જ જે તે ગાડીના ચાલક અથવા સુપરવાઈઝરને કમ્પ્લેન કરી શકશો. મોરબી નગર પાલિકા દ્વારા નીચે મુજબ વોર્ડ વાઈઝ કચરા ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે. વોર્ડ નંબર -1 (વાવડી રોડથી સોમૈયા સોસાયટી) કુબેર નગર, અક્ષરધામ, ગણેશનગર, મીરાપાર્ક, ગાયત્રીનગર, રોયલ પાર્ક, ઉમિયા સોસાયટી અને સોમૈયા સોસાયટી વગેરે વિસ્તાર.... ગાડી નંબર જીજે-36-જી-0347... ડ્રાઇવર-સિકંદર સૈયદ મોબાઈલ-8980827672 વોર્ડ નંબર -2 ( વીશીપરાથી જોન્સનગર) વીશીપરા, લાયન્સનગર, ફૂલછાબ સોસાયટી,રણછોડનગર, ભીમરાવનગર, રોહિદાસપરા, ગુજરાત સોસાયટી વગેરે....ગાડી નંબર જીજે-36-જી-0170... ડ્રાઇવર- પીનુભાઈ 8140477937 વોર્ડ નંબર -3 (મહારાણાપ્રતાપ સોસાયટીથી ભારતનગર) અરૂણોદયનગર,રોટરીનગર,ઉમા ટાઉનશીપ, લાલબાગ, સરકારી ક્વાટર,ભીમસર વગેરે....ગાડી નંબર જીજે-36-જી-0470... ડ્રાઇવર- રાજુભાઈ 8962450900 વોર્ડ નંબર - 4 (રાજપૂત સમાજની બોર્ડિંગથી સો-ઓરડી) ગુજરાત હાઉસિંગ બોર્ડ, વોરાબાગ, મહાવીર સોસાયટી, પરશુરામ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, ઋષભનગર, અનુપમ સોસાયટી, સો-ઓરડી, ગ્રીનલેન્ડ પાર્ક વગેરે... ગાડી નંબર જીજે-36-જી-0162... ડ્રાઇવર- પ્રકાશભાઈ કટારા- મોં. 6355625493 વોર્ડ નંબર -5 નહેરુગેટથી ગ્રીન ચોક - ગાડી નંબર જીજે-36-જી-0233... ડ્રાઇવર- જિંદાલ - મોં. 9557156604 લખધીરવાસથી રામઘાટ - ગાડી નંબર જીજે-36-જી-0323... ડ્રાઇવર- ઉમેશભાઈ - મોં. 6265539470 વોર્ડ નંબર -6 - રેલ્વે સ્ટેશન રોડ-મંગલભુવન-મહેન્દ્રપરા-માધાપર-સાવસર પ્લોટ ૬, અંબિકા રોડ, મહેન્દ્ર પરા, ભગવતી પરા, રેલ્વે કોલોની, ધાંચી શેરી, ઈંદ મસ્જિદ શેરી વજેપર વિગેરે... ગાડી નંબર જીજે-36-જી-0245... ડ્રાઇવર- માલો નિનામા, મો.7435899829 વોર્ડ નંબર -7 ગઢની રાંગ-મકરાણી વાસ-વાંકાનેર દરવાજા...ગાડી નંબર જીજે-36-જી-0057... ડ્રાઇવર- રાકેશભાઈ, મો.7477228324 વસંત પ્લોટ-કબીર ટેકરી-શક્તિ પ્લોટ-કયાજી પ્લોટ દાઉદી પ્લોટ.....ગાડી નંબર જીજે-36-જી-0343... ડ્રાઇવર- ગોલુ, મો.7201861005 વોર્ડ નંબર- 8 પંચાસર રોડથી લાતી પ્લોટ, ભારતપરા, લાતી પ્લોટ, મહાવીર સોસાયટી, ગૌતમ સોસાયટી, સોમનાથ સોસાયટી, આદર્શ સોસાયટી, જીઆઇડીસી વગેરે વિસ્તાર...ગાડી નંબર જીજે-36-જી-0221... ડ્રાઇવર- પ્રતાપભાઈ, મો.6352368720 વોર્ડ નંબર-9 નાની કેનાલ (પંચાસર રોડ)થી શ્રી કુંજ સોસાયટી-કન્યા છાત્રાલય રોડ,અમરનાથ સોસાયટી, આદિનાથ સોસાયટી,,રાજ નગર, નિત્યાનંદ સોસાયટી, પુનિતનગર, ભક્તિનગર વગેરે વિસ્તાર....ગાડી નંબર જીજે-36-જી-0281... ડ્રાઇવર- રવિભાઈ, મો.9510554386 વોર્ડ નંબર - 10 સ્વચ્છતા રોડથી બાપા સીતારામ ચોક....ગાડી નંબર જીજે-36-જી-0401... ડ્રાઇવર- રાહુલભાઈ, મો.7567513188 સ્વાગત ચોકડી-આવની ચોકડી-ઉંમિયા સર્કલ...ગાડી નંબર જીજે-36-જી-0122... ડ્રાઇવર- રામસિંગ, મો.7016586656 વોર્ડ નંબર -11 ભક્તિનગર સર્કલ-પંચાસર ચોકડી-વાવડી ચોકડી, અવધ-૪, ધર્મલાભ સોસાયટી, વૈભવ નગર, વૈભવ નગર, જોગણી નગર મચ્છુ નગર દેવીપુજક વાસ વગેરે.... ગાડી નંબર જીજે-36-જી-0094... ડ્રાઇવર- દીપકભાઈ, મો.7486950656 વોર્ડ નંબર - 12 કાલિકા પ્લોટથી એવન્યુ પાર્ક....ગાડી નંબર જીજે-36-જી-0418... ડ્રાઇવર- તાનસીંગ, મો.9638062981 ઉમિયા ચોક-આલાપ રોડ-કેનાલ રોડ....ગાડી નંબર જીજે-36-જી-0022... ડ્રાઇવર- સાકેત, મો.7064550797 વોર્ડ નંબર -13 જેલ રોડથી લીલાપર રોડ, પોલીસ લાઇન, જેલ રોડ, વજેપર સ્લમ ક્વાટર, લુવાણાપરા, બોરિચા વાસ, ખાડીયા વાસ,સાયંટીફીક રોડ વગેરે વિસ્તાર....ગાડી નંબર જીજે-36-જી-0257, ડ્રાઇવર- એન્કેશ, મો.9104022965 ઉપરોક્ત તમામ વોર્ડ માટે સુપરવાઇઝર તરીકે ગોપીભાઈની નિમણુંક કરવામાં આવી છે. નાગરિકો તેમને મો નં 9979444820 ઉપર સંપર્ક કરી શકે છે.