7 સપ્ટેમ્બર સુધી કરી શકાશે ઓનલાઇન અરજીમોરબી અપડેટ : મોરબી જિલ્લાના ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની આર્થિક ઉન્નતિ ખેતીવાડી ખાતા દ્વારા ની વિવિધ નવી પ્રોત્સાહક યોજનાઓ હેઠળ લાભ મેળવવા માટે સરકારશ્રીનું અધિકૃત ‘આઇ-ખેડૂત’ પોર્ટલ (ikhedut.gujarat.gov.in) તા. 07/09/2026 સુધી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ખેતીવાડી ખાતેદાર ને ઓજાર કે ખેતી અંગે ની ખરીદી માટે તાલુકા મુજબ ‘આઇ-ખેડૂત’ પોર્ટલ તારીખ 24-08-2026 થી 07-09-2026 સુધી અરજી કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત મોરબી દ્વારા જણાવાયું છે.