સીએનજી કીટ માત્રને માત્ર રૂ.40,000થી 77,000માં : ઈટાલીની વિશ્વપ્રસિદ્ધ લોવાટો કંપનીના મોરબી જિલ્લાના એકમાત્ર ઓથોરાઈઝડ ડિલર : અત્યાર સુધી હજારો ગ્રાહકો મેળવી ચુક્યા છે સંતોષકારક સર્વિસ.મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પેટ્રોલ-ડિઝલના વધતા ભાવથી ચિંતિત છો ? કારને સીએનજી કરાવવી છે? તો આવી જાવ મોરબીના જુના અને જાણીતાં ક્રિષ્ના મોટર્સમાં. અહીં હાલ ધમાકેદાર ઓફર ચાલી રહી છે. ..મોરબીમાં બે સ્થળોએ ક્રિષ્ના મોટર્સની બ્રાન્ચ કાર્યરત છે. ક્રિષ્ના મોટર્સ 26 વર્ષનો અનુભવ ધરાવે છે. હાલ અહીં ધમાકા ઓફર મુકવામાં આવી છે. જેમાં સીએનજી કિટમાં ધરખમ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. અહીં સીએનજી કીટ માત્ર રૂ.40,000થી લઈ 77,000 સુધીમાં ફિટ કરી આપવામાં આવશે.ઉલ્લેખનીય છે કે ક્રિષ્ના મોટર્સ ઈટાલીની વિશ્વપ્રસિદ્ધ લોવાટો કંપનીના સમગ્ર મોરબી જિલ્લાના એકમાત્ર ઓથોરાઈઝડ ડિલર છે તેમજ અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોએ અહીંથી સંતોષકારક સર્વિસ મેળવી છે. તો આ દિવાળી પર ફાયદા સાથે સીએનજી કીટ ઇન્સ્ટોલ કરાવવા અત્યારે જ સંપર્ક કરો.યુનિટ 1 6- લાતી પ્લોટ, મોરબી-1 મો. 97272 31400યુનિટ 2 વિશાલ ફર્નિચર પાછળ8એ નેશનલ હાઇવે, મોરબી-2 મો. 81280 81538