મોરબી : મોરબીના સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટની મિટિંગ પ્રમુખ ડી.એસ.પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં સોનાપુરીમાં જે મૂર્તિઓ મુકેલ છે તે ખંડીત થઈ ગઈ હોય તેને ફરીથી બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે જુના દાતાઓ હોય તેને ફરીથી દાતા બનવું હોય તો તા.25 ઓગસ્ટ સુધીમાં અનિલભાઈ વાઘેલા મો.નં. 98257 62909નો સંપર્ક કરવા જણાવાયું છે. સાથે નિયત સમય સુધીમાં સંપર્ક કરવામાં નહિ આવે તો બીજા દાતાઓને લાભ આપવામાં આવશે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..