મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન ટંકારા અને માળિયામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ પડ્યો છે. બપોર બાદ મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝાપટા નોંધાયા છે. સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીનો વરસાદમોરબી - 10 mmટંકારા - 27 mmવાંકાનેર - 10 mmમાળીયા મી. 27 mmહળવદ - 01 mm