મોરબી : મોરબી જિલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ રહ્યું છે. સમગ્ર દિવસ દરમિયાન ટંકારામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ પડ્યો છે. વધુમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ઝાપટા નોંધાયા છે. સવારે 6થી રાત્રે 8 વાગ્યા સુધીનો વરસાદમોરબી - 05 mmટંકારા - 27 mmવાંકાનેર - 10 mmમાળીયા મી. 17 mmહળવદ - 01 mm