મોરબી : મોરબી જિલ્લામાં ગત રાત્રીથી વરસાદી માહોલ સર્જાયો છે. તમામ તાલુકાઓમાં દિવસભર વરસાદ રહ્યો છે. જેને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉપરાંત અનેક નદી-નાળા છલકાયા છે. આજે સાંજે 6 થી 8 ટંકારા - 9 mm વાંકાનેર - 7 mm ગઈકાલે રાત્રે 12થી આજે સાંજે 8 મોરબી : 102 mm ટંકારા : 74 mm હળવદ : 38 mm વાંકાનેર : 25 mm માળીયા : 7 mm