મોરબી : મોરબી જય માતાજી યુવા ગ્રુપ આયોજિત 'હાઉસીંગ બોર્ડ કા રાજા ' ગણેશોત્સવનું ન્યુ હાઉસીંગ બોર્ડ,શનાળા રોડ,મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ગણેશ સ્થાપના તા.૩૧ના રોજ બપોરે ૩ કલાકે થશે અને સમાપન તા.૯ના રોજ થશે.મહાઆરતી સાંજે ૭ કલાકે કરવામાં આવશે. આયોજક યોગીરાજસિંહ જાડેજાએ લોકોને જાહેર આમંત્રણ આપ્યું છે.