એસી રેસ્ટોરન્ટ પણ કાર્યરત, જેમાં અનલિમિટેડ ગુજરાતી થાળી મળશે, અહીંના પંજાબી અને ચાઈનીઝ ફૂડનો ટેસ્ટ પણ એક વખત માણવાલાયક : એસીમાં 3બેડ, 4 બેડ રૂમ પણ મળી જશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : હવે સિરામિક વિઝિટ માટે કે પછી બહારગામથી કોઈ મહેમાન આવે તો તેના સ્ટેની ચિંતા ન કરતા. લાલપરમાં હોટેલ રાધે પેલેસમાં ભવ્ય મહેમાનગતિ મળશે. અહીં આપના બજેટમાં જ એસી રૂમ મળી જશે. મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપરમાં હોટેલ રાધે પેલેસ કાર્યરત છે. આ હોટેલમાં તમામ એસી રૂમ છે. અહીંની ખાસિયત એ છે કે રૂમ એકદમ બજેટમાં ઓછા ભાવે મળશે. અહીં 3 બેડ અને 4 બેડ એસી રૂમ પણ ઉપલબ્ધ છે. વધુમાં અહીં ગ્રાહકોને મહેમાન માનીને શ્રેષ્ઠ સર્વિસ આપવામાં આવે છે. ઉપરાંત અહીં એસી રેસ્ટોરન્ટ પણ છે. જેમાં દરરોજ અનલિમિટેડ ગુજરાતી થાળી પીરસવામાં આવે છે. આ થાળીમાં 3 સબ્જી, સ્વીટ, ફરસાણ, દાળ-ભાત, પાપડ, સલાડ, છાસ સહિતની આઇટમો હોય છે. ઉપરાંત અહીં ચટાકેદાર ચાઈનીઝ અને પંજાબી આઈટમો પણ મળે છે. તો એક વખત અહીંની મુલાકાત જરૂર લ્યો. હોટેલ રાધે પેલેસ8એ નેશનલ હાઇવે, મોરબી-વાંકાનેર રોડ,લાલપર, મોરબીમો.નં.89800 12000