મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડમાં હવે રેમન્ડ, મફતલાલ, સિયારામ, વિમલ જેવી બ્રાન્ડનું શૂટિંગ અને શર્ટિંગ કાપડનું પણ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. નવરાત્રી નિમિત્તે તેમાં આકર્ષક ઓફર્સ પણ રાખવામાં આવી છે. તો શ્રેષ્ઠ ક્વોલિટીનું કાપડ આકર્ષક કિંમતે ખરીદવા આજે જ પધારો.શૂટિંગ શર્ટીંગ કાપડ● 1 જોડી રૂ.800● 2 જોડી રૂ.1500● પેન્ટ કાપડ રૂ. 400● શર્ટ કાપડ રૂ.5005 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે રેડીમેઈડ ક્લોથ● 1 જોડી રૂ.800● 2 જોડી રૂ.1500● પેન્ટ રૂ.500● શર્ટ/ટી શર્ટ રૂ.300મેન્સવેર રેડીમેઈડ●પેન્ટ ( જીન્સ/ કોટન/ ફોર્મલ) ( સાઈઝ 28 થી 42) : 1 નંગ રૂ.800માં, 2 નંગ રૂ.1500માં, 3 નંગ રૂ.2000માં● પેન્ટ- શર્ટ/ટી શર્ટ : 1 જોડી રૂ.1300માં, 2 જોડી રૂ.2500માં, 3 જોડી રૂ.3500માં● શર્ટ (સાઈઝ S થી 4XL) : 1નંગ માત્ર રૂ.500માં, 2 નંગ માત્ર રૂ.1000માં● ટી શર્ટ ( સાઈઝ S થી 5XL) : માત્ર રૂ.500માંનાઈટ વેર●લોઅર : (સાઈઝ M થી XL) માત્ર રૂ.500, (સાઈઝ 2XL થી 5XL) માત્ર રૂ.600●શોર્ટ તથા કેપ્રીની અવનવી વેરાયટીઓનાઈટવેર ટી શર્ટ માત્ર રૂ.400હેન્ડલુમ●બેડશીટ લાસ્ટિકવાળા (સિંગલ- ડબલ- કિંગ સાઈઝ)●બેડશીટ સિંગલ●બેડશીટ બાળકો માટે કાર્ટુનવાળા●બેડશીટ ડિજિટલ●એસી દોહર સિંગલ- ડબલ બેડ●એસી દોહર 4 પીસ સેટ●એસી કમ્ફર્ટર સિંગલ- ડબલ બેડ●એસી બ્લેન્કેટ – 4 પીસ સેટ●એસી સાલ સિંગલ – ડબલ બેડ●વોટરપ્રુફ પ્રોટેક્ટર ડબલ તથા કિંગ સાઈઝ●ટુવાલ●નેપકીન●ટુવાલ 4 પીસ સેટ●સુપર સોફટ ટુવાલ બાળકો માટે●ગાદલા તથા ઓશિકાના કવર●ઓશિકા, તકિયા તથા ગાદીના ચોરસ આશન●બેડ રનર, બાથમેટ તથા ડોરમેટ●પહેરામણી માટેની સાલ●પગલૂછણીયા રૂ.350 પ્રતિ કિલો●ટુવાલ નેપકીન રૂ.400 પ્રતિ કિલોપાટીદાર રેડીમેઈડ & હેન્ડલૂમમહેશ્વરી મેડિકલ ઉપર,બાપાસીતારામ ચોક,રવાપર રોડ, મોરબીઅલ્પેશભાઈ પટેલસંકેતભાઈ પટેલમો.નં. 9638355774મો.નં. 7041250300( રવિવારે શો-રૂમ ખુલ્લો રહેશે)