મોરબી : તારીખ 16મી જાન્યુઆરીના રોજ અમદાવાદથી આવેલા નાગરિક સેવા સંગઠનના અગ્રણી અને સર્વે મોચી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ(ગુજરાત)ના સેક્રેટરી વિનોદભાઈ ચૌહાણ તથા શ્રી લાલાબાપા જન્મ ભૂમિ સેવા ટ્રસ્ટ - રીબ ના પ્રમુખ લલિતભાઈ ચાવડા અને મોચી જ્ઞાતિ ના અગ્રણી પંકજભાઈ સુરેશભાઈ ચૌહાણ ના હસ્તે ભારતીય જનતા પાર્ટીના શહેર મહિલા મોરચાના મહામંત્રી બનવા માટે જયશ્રીબેન વાઘેલાને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું.