ટંકારા : ટંકારામાં હોમગાર્ડ જવાનો દ્વારા હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ટંકારા શહેરમાં હોમગાર્ડ જવાનો દ્વારા ગત તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વચ્છતા અને પર્યાવરણને બચાવવા માટેની અપીલ વિવિધ સુત્રો સાથે કરવામાં આવી હતી. આ તકે યુનિટના ઈન્ચાર્જ અરૂણભાઇ પરમાર, ગિરીશ પંડયા, કમલેશ કારાવડિયા, દાવડાભાઈ દુબરીયાભાઈ, પ્રકાશ ખત્રી, યોગેશ રાવલ સહિતનો સ્ટાફ હાજર રહ્યા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..