મોરબી : મૂળ મોટાખીજડીયા હાલ મોરબી નિવાસી હિતેશભાઈ પ્રાણજીવનભાઈ છત્રોલા તેઓ મનીષભાઈના ભાઈનું તારીખ 15-12-2024ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 16-12-2024ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન, હરિહરનગર -1, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.