મોરબી : વર્ષો જૂની પરંપરા ચાલુ રાખવા તથા આપણી સંસ્કૃતિ અને ઇતિહાસને લોકો ઓળખે અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વધે તે હેતુથી મોરબીના ભરતનગર ગામે રામ-કૃષ્ણ યુવક મંડળ દ્વારા 'નાગપુત્ર શાલિવન' અને 'નાગમતી નાગવળો' એમ બે નાટક ભજવવામાં આવ્યા હતા. તેમજ કોમિક 'બોલ બકા બોલ'એ પ્રેક્ષકોને ખડખડાટ હસાવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ નાટકને સફળ બનાવવા માટે મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274