મોરબી : મોરબી જિલ્લાના વાંકડા ગામ ખાતે તા. 27-9-2025 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે બાલાજી સાઉન્ડના સથવારે ઉદાસીન ચોક, વાંકડા ખાતે ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ અને પેટ પકડીને હસાવતું કોમિક મેરુભા વાયલનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નાટક પ્રેમી જનતાને આ નાટક અને કોમિક નિહાળવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.