હળવદ : હળવદ તાલુકાના સમલી ગામે રામજી મંદિર ચોક ખાતે જય શક્તિ યુવક મંડળ દ્વારા ઐતિહાસિક નાટક 'આદ્યશક્તિ હરપાલ દે યાની કી બાબરો ભૂત' તથા કોમીક 'જીવણ શેઠની જાન' આગામી તા. 6 ઓક્ટોબરના રોજ રાત્રે 10-30 કલાકે રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો લાભ લેવા માટે જય શક્તિ યુવક મંડળ દ્વારા નાટ્યપ્રેમી જનતાને આમંત્રણ આપવામાં આવ્યું છે. Morbi Update ની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર. મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274