મોન્સૂન અને જન્માષ્ટમી સ્પે. પેકેજ : 6 રાત્રી, 7 દિવસની થાઈલેન્ડ ફેમેલી ટુર માત્ર રૂ. 78000માં : 6 રાત્રી 7 દિવસનય એમેઝિંગ બાલી પેકેજ માત્ર રૂ. 74,999માં : ટૂરમાં મોટાભાગના સ્ટે 5 સ્ટાર હોટેલમાં બાકીના 4 સ્ટાર હોટેલમાં ( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : ફરવાના શોખીન એવા મોરબીવાસીઓ માટે હિમાલય ટુર્સ સ્પેશિયલ પેકેજ લઈ આવ્યું છે. જેમાં ખાસ થાઈલેન્ડ અને બાલીના પેકેજ મુકવામાં આવ્યા છે. તો આજે જ બુક કરાવો અને હિમાલય ટુર્સની સંગાથે ટ્રીપને મન ભરીને માણો. મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે આવેલ હિમાલય ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા થાઈલેન્ડ ટુરનું આકર્ષક પેકેજ મુકવામાં આવ્યું છે. આ પેકેજ 6 રાત્રી અને 7 દિવસનું છે. ટુર અમદાવાદ – બેંગકોક- અમદાવાદની રહેશે.થાઈલેન્ડ ફુકેટ, કરાબી, બેંગકોક રમાડા બાય વિધમ ફુકેટ (4 સ્ટાર) માં 3 રાત્રી, હોલીડે આઓ નંગ બીચ રિસોર્ટ ( 5 સ્ટાર) માં 2 રાત્રી, બેંગ્લોક હોટેલ ( 5 સ્ટાર) માં 1 રાત્રી, 4 આઇલેન્ડ ટુર બાય લોન્ગ ટેઇલ બોટ વિથ લંચ, ફિફી આઇલેન્ડ ટુર બાય સ્પીડ બોટ વિથ લોકલ લંચ, જંગલ સફારી વિથ લંચ, ફુકેટ સીટી ટુર વિથ બિગ બુદ્ધા, સફારી એન્ડ મરીન પાર્ક વિથ લંચ સહિતના આકર્ષણો છે. બીજું પેકેજ બાલીનું છે. જેમાં પ્રાઇવેટ હાફ ડે ટૂર તાના લોટ ટુર, પ્રાઇવેટ ટ્રાન્સફર હોટેલ ટુ એરપોર્ટ, ઉલ્લુવટુ, કેકાક ડાન્સ, ઉબુડ, કિન્ટમણી, ટુકડ કેપંગ વોટરફોલ, વોટર સપોર્ટ, નોર્થ બાલી વિથ રાઈસ ટેરેસિસ સહિતના આકર્ષણો છે. તો આજે જ આપના પેકેજ બુક કરાવો. વધુ વિગત માટે મો.નં. 9374031098 મો.નં.9725331098