યુરોપના પેકેજમાં રૂ.15 હજારનું ડિસ્કાઉન્ટ, દુબઇ અને બાલીના પણ અફલાતુન પેકેજ : બીજે પેકેજ ફાઇનલ કરતા પહેલા અહીં કોટેશન જરૂર કઢાવો : એર ટીકીટ, હોટેલ બુકીંગ, પાસપોર્ટ, વિઝા સહિતની સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના હજારો લોકોને દેશ-વિદેશની યાદગાર ટુર કરાવનાર હિમાલય હોલીડે હવે નવા સ્થળે નવા રંગરૂપ સાથે શરૂ થવા જઈ રહ્યું છે. જેની આવતીકાલે રવિવારે ભવ્ય ઓપનિંગ સેરેમની પણ યોજાનાર છે.મોરબીમાં રવાપર રોડ ઉપર કેપિટલ માર્કેટમાં ત્રીજા માળે શોપ નં.77માં હિમાલય હોલીડેનો આવતીકાલે રવિવારે સવારે 8 વાગ્યે શુભારંભ થવાનો છે. અહીંથી ટુર પેકેજ, એર ટીકીટ, હોટેલ બુકીંગ, પાસપોર્ટ અને વિઝા સહિતની શ્રેષ્ઠ સર્વિસ મોરબીવાસીઓને આપવામાં આવશે.વધુમાં અહીં હાલ ત્રણ સ્થળોના આકર્ષક પેકેજ મુકવામાં આવ્યા છે. જેમાં યુરોપ ટુરનું એક પેકેજ 8 રાત્રી -9 દિવસનું તથા બીજું પેકેજ 12 રાત્રી - 13 દિવસનું છે. આ ટુર પેકેજ એપ્રિલ, મે, જૂન 2024માં થશે. આ પેકેજમાં રૂ.15000નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે દુબઇ ટુર પેકેજ 6 રાત્રી- 7 દિવસનું છે. બાલી ટુર પેકેજ 6 રાત્રી - 7 દિવસનું છે. તો કોઈ પણ જગ્યાએ પેકેજ ફાઇનલ કરતા પહેલા અહીં એક વખત કોટેશન જરૂર કઢાવો. જો ફાયદો દેખાય તો જ અહીં બુકીંગ કરાવો.હિમાલય હોલીડેશોપ નં.77, ત્રીજો માળ,કેપિટલ માર્કેટ, રવાપર રોડ,મોરબીમો.નં. 9374031098મો.નં. 9725331098મો.નં. 9726431098મો.નં. 9726331098