મોરબીમાં મચ્છુ 2 ડેમ પાસેના બંસી રિસોર્ટમાં 12 ઓક્ટોબર સુધી સુરતના વિશ્વ પ્રસિદ્ધ ગોલ્ડન જવેલ્સ દ્વારા અલભ્ય ગોલ્ડન જવેલરીનું એક્ઝિબિશન, આકર્ષક દુલ્હન કલેક્શન સૌના મન મોહી લેશે મુલાકાતીઓ માટે મોરબી શહેરથી પીક અને ડ્રોપની સુવિધા : તમામ તકેદારીના પગલાં સાથે ટિમ સજ્જ : દરેક જવેલરી ઉપર ગ્રાહકને ઘેર બેઠા લાઈફટાઈમ સર્વિસ ફ્રી મળશે વધુ વિગત માટે તેમજ ફ્રી પીકઅપ ડ્રોપની સુવિધા માટે મો.નં. 9825675999 અથવા 9998951628 ઉપર સંપર્ક કરો (પ્રમોશનલ આર્ટિકલ ) મોરબી : મોરબીવાસીઓ માટે કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે પણ સુરક્ષિત રીતે ગોલ્ડન જવેલરીની ખરીદીનો અણમોલ અવસર આવ્યો છે. સુરતના વિશ્વપ્રસિદ્ધ એવા ગોલ્ડન જવેલર્સ દ્વારા મોરબીના મચ્છુ 2 ડેમ પાસે આવેલા બંસી રિસોર્ટ ખાતે 8 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે. જેમાં આ વખતે દુલ્હન માટેનું ખાસ નવું કલેક્શન મુકવામાં આવ્યું છે. જે સૌ કોઈને મન મોહી લેશે. તેમજ આ એક્ઝિબિશનમાં જોવા મળશે રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ. મોરબીના મચ્છુ 2 ડેમ પાસે આવેલા બંસી રિસોર્ટ ખાતે તા. 8 ઓક્ટોબરને ગુરુવારથી તા.12 ઓકટોબર પાંચ દિવસ ગોલ્ડન જવેલરીનું ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં રૂ.5 હજારથી લઈને 30 લાખ સુધીની કિંમતની સિંગલ પીસ જવેલરીની વિશાળ રેન્જ હશે. જેમાં જવેલરી ઉપર લાઈફટાઈમ ઘેર બેઠા સર્વિસ ફ્રી મળી શકશે. તો આ એક્ઝિબિશનની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે. સુરતનું ગોલ્ડન જવેલ્સ વિશ્વના ટોપ-5 ગોલ્ડ જવેલરી આર્ટિસ્ટમાં સ્થાન ધરાવે છે. આ એક્ઝિબિશન સવારે 10:30થી રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે. હાલની કોરોનાની મહામારીના પગલે આ એક્ઝિબિશનમાં ગ્રાહકોની.સુરક્ષા જળવાઈ રહે તે માટેના તમામ પગલાંઓ લેવામાં આવ્યા છે. અહીં સેનેટાઈઝેશન, થર્મલ સ્ક્રીનીંગ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે એક્ઝિબિશનમાં આવા જવા માટે મોરબી શહેરથી ફ્રી પીકઅપ અને ડ્રોપની મુલાકાતીઓ માટે સુવિધા રાખવામાં આવિક છે. આ એક્ઝિબિશનમાં નત નવીન ડિઝાઇનના કોન્સેપટની જવેલરી જેવીકે ઇટાલિયન, વુડ, રોઝ ગોલ્ડ, મેન્સ સહિતનું આકર્ષક કલેક્શન જોવા મળશે. આ સાથે હમણાં જ લોન્ચ થયેલ આહાના કલેક્શન તેમજ મધર ઓફ પલના કોન્સેપટ સાથેની નત નવીન ડિઝાઇન પણ આ એક્ઝિબિશનમા હશે. વધુમાં અહીં સિંગલ એડિશન જવેલરી એટલે કે સમગ્ર વિશ્વનું એક માત્ર માસ્ટર પીસ પણ ઉપ્લબ્ધ હશે. વધુમાં આ વખતે એક્ઝિબિશનમાં દુલ્હન માટે તદ્દન નવો જ જવેલરી સ્ટોક ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. સુરતના ગોલ્ડ જવેલ્સ દ્વારા અત્યાર સુધીમાં રાજકોટ, વડોદરા, ગાંધીધામ, ભાવનગર ઉપરાંત બેંગ્લોર, પુણે, દિલ્હી, હૈદરાબાદ, મુંબઇ સહિતના અનેકવિધ શહેરોમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ એક્ઝિબિશન સફળ રહ્યા છે. ત્યારે હવે ફરી મોરબીના આંગણે પણ એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. તો બંસી રિસોર્ટ ખાતે એક્ઝિબિશનમા અચૂકપણે પધારીને આકર્ષક ગોલ્ડન જવેલરીની ખરીદી કરો. વધુ વિગત માટે તેમજ ફ્રી પીકઅપ ડ્રોપની સુવિધા માટે મો.નં. 9825675999 અથવા 9998951628 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate