મોરબી : આજે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. રામલલ્લા નવનિર્મિત મંદિરમાં વિરાજમાન થઈ ગયા છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન દેશ-વિદેશમાં આજે દિવાળી જેવો ઉજવણીનો માહોલ છે ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ગૂગલ ટ્રેન્ડ્સમાં પણ નવો રેકોર્ડ બન્યો છે. છેલ્લા 24 કલાકમાં ગૂગલ ઉપર સૌથી વધુ રામ નામ જ સર્ચ થયું છે.આજે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ગૂગલ પર ઘણા સર્ચ થયા એવું અગાઉ ક્યારેય થયું ન હતું. ગૂગલ ટ્રેન્ડ્સ trends.google.com/trends/trendingsearchesમાં તમામ ટોપ-10 સર્ચ રામ મંદિર સાથે જોડાયેલા છે. અગાઉ, એક જ ટોપિક પર છેલ્લા 24 કલાકમાં આ પ્રકારના ટ્રેન્ડ્સ જોવા મળ્યા નથી.છેલ્લા 24 કલાકમાં ગૂગલ ટ્રેન્ડ્સમાં સર્ચ કરાયેલા ટોપ-10 ટોપિકRama • Ayodhya • Hindu TempleTanakpur • Rama • ArtiRama • Bharatiya Janata Party • Ayodhya • Narendra ModiRama • Ayodhya • Ramanama • Hindu Temple • Prana PratishthaArunachal Pradesh • Ayodhya • Hindu Temple • Rama • India • Chief ministerAyodhya • Kalyan Singh • Demolition of the Babri Masjid • Rama • Uttar Pradesh • Chief minister • 1992 • Hindu Temple • Bharatiya Janata Party • Director general of policeIndian National Congress • Rama • Hindu Temple • Ayodhya • Acharya Pramod Krishanam • Narendra Modi • Prana Pratishtha • IndiaRama • Ayodhya • Dignity of LifeRama • Ayodhya • Dignity of LifeShobha Karandlaje • Ayodhya • Rama • Indian National Congress • Bharatiya Janata Party