મોરબી : મોરબી જિલ્લામાં આગામી સમયમાં વધુ વરસાદની આગાહીને પગલે મોરબી અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આગામી વધુ વરસાદની આગાહીને લઇને આજ રોજ દરેક તાલુકાના હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે.મોરબી હેલ્પલાઈન- 78628 42028 અથવા 93713 20002ટંકારા હેલ્પલાઈન- 97251 80490 અથવા 93270 55576વાંકાનેર હેલ્પલાઇન- 96874 11293 અથવા 9725558313હળવદ હેલ્પલાઇન- 96248 47700 અથવા 91574 24020 લોકોને વરસાદ વચ્ચે કોઈપણ મુશ્કેલી જણાય તો આ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.