પવનસુત ટ્રાવેલ્સ મોરબીથી 28 જુલાઈએ સોમનાથ તથા 3 ઓગસ્ટે દ્વારકાની બસ ઉપાડશે : બસ એસી સ્લીપર 2×2 રહેશે : માત્ર રૂ.2000માં બેની સીટ સાથેનો સોફો મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીથી સોમનાથ અને દ્વારકાની જાત્રા માટે પવનસુત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ સ્પેશિયલ બસ દોડાવશે. આ બસ એસી સ્લીપર 2×2 રહેશે. જેમાં બેની સીટ સાથેના સોફાનું ભાડું માત્ર રૂ.2000 રહેશે. જેમાં આપની અનુકૂળતા મુજબના વ્યક્તિ બેસાડી શકશો. બસ ભાડા સિવાયનો ખર્ચ મુસાફરો ઉપર રહેશે. ઉપરાંત 30 લોકો હશે તો બસ મોરબીથી 40 કિમીના એરિયામાં કોઈ પણ ગામડે પણ તેમને તેડવા-મુકવા આવશે. તો એકદમ આરામ દાયક સફર સાથેની આ જાત્રામાં જોડાવા આજે જ સંપર્ક કરો. ● મોરબીથી સોમનાથ (1 દિવસ)ઉપડવની તારીખ : 28 જુલાઈરાત્રે 11 વાગ્યે બસ ઉપડશેસ્થળ : સોમનાથ, ભાલકા તીર્થ, જૂનાગઢ( ભવનાથ), પરબધામ, ભીડભંજન મહાદેવ● મોરબીથી દ્વારકા (1 દિવસ)ઉપડવાની તારીખ : 3 ઓગસ્ટસ્થળ : રૂક્ષ્મણી મંદિર, શિવરાજપુર બીચ, બેટ દ્વારકા, ગોપી તળાવ, નાગેશ્વર પવનસુત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ લાતી પ્લોટ-6, મોરબીમો. 98799 56864મો. 76980 62134