મોરબી : શનાળા રોડ પર મોરબી તરફ જવાના રસ્તે ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. શનાળા ગામ પાસે હોસ્પિટલનું કામ ચાલુ હોય હોસ્પિટલથી લઈને શનાળા ચોકડી સુધી ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. આ ટ્રાફિકજામમાં અનેક વાહનો ફસાયા છે.