મોરબી : મોરબીના લાલપર પાસ નેશનલ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિકજામ થયો છે. આ અકસ્માતના લીધે લાલપરથી જાંબુડીયા સુધી વાહનોની કતાર લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે.