મોરબી : માળીયા-મોરબી હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ નજીકથી માળીયા પોલીસે કચ્છના આંબાપર ગામના ભીખુભાઇ લખુભાઇ તુવરની મારૂતી સુઝુકી સ્વીફટ ડીઝાયર રજી નં-GJ 12 AK -8442 ચેક કરતા ગાડીમાંથી ઇગ્લીશ દારૂની રેર જે.એન્ડ બી. બ્લેન્ડેડ સ્કોચ વ્હીસ્કી એક લીટરની બોટલ નંગ એક કિંમત રૂપિયા 1000 મળી આવતા પોલીસે દોઢ લાખની કાર સહિત 1.51 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..