7મી જાન્યુઆરીમાં મોરબીના દેવદીપ ફિઝિયો અને મધર કેર ખાતે અમેરિકન એડવાન્સ ટેકનોલોજીથી હાર્ટ ટેસ્ટ કરાશે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : યુવાનોમાં અને ખાસ કરીને નાની ઉંમરના લોકોમાં હૃદયરોગનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે ત્યારે મોરબીના વતની અને જસલોક તેમજ લીલાવતી જેવી હોસ્પિટલમાં સેવા પ્રદાન કરનાર યુવાન તબીબ ડો.કેવિન ઝાલરિયા દ્વારા હાર્ટએટેક આવતા પહેલા જ કોઈપણ વ્યક્તિમાં હાર્ટ એટેક આવવાની કેટલી શક્યતા રહેલી છે તે સચોટ માહિતી આપતી આશિર્વાદરૂપ સારવાર પદ્ધતિનો આવિષ્કાર કરી અમેરિકન એડવાન્સ ટેક્નોલોજી એન્ડોપેટ મશીનથી સચોટ નિદાન કરવાની સારવાર પદ્ધતિ લાવ્યા છે, હાલમાં અમદાવાદ ખાતે જ ઉપલબ્ધ નિદાન પદ્ધતિથી મોરબી ખાતે ડો.કેવિન ઝાલરિયા દ્વારા આગામી તા.7 જાન્યુઆરીએ મોરબીના દેવદીપ ફિઝિયો અને મધર કેર ખાતે ખાસ વિઝીટ કરનાર છે, વિઝીટ દરમિયાન અમેરિકન એડવાન્સ ટેકનોલોજીથી હાર્ટ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.મહત્વનું છે કે, આ ટેક્નોલોજીથી હાર્ટ ટેસ્ટ કરાવી મોરબી સહિત રાજ્યના 70થી વધુ લોકોએ હાર્ટએટેકની એક...બે... અને સાડાત્રણ કરી હાર્ટએટેકના ખાતર સામે સુરક્ષિત બન્યા છે.આજના આધુનિક સમયમાં ખાનપાન, ધૂમ્રપાન, નશીલા દ્રવ્યોનું સેવન, વધારે વજન, મેદસ્વીતા, હાઈ બ્લડપ્રેસર, હાઈ કોલેસ્ટ્રોલ, ડાયાબિટીઝ, વંશ પરંપરાગત બીમારી કે આનુવંશિકતાને કારણે ગુજરાતમાં હૃદયરોગથી મૃત્યુ થવાના કિસ્સામાં ચિંતાજનક વધારો થયો છે જેમાં કોરોના મહામારી બાદ યુવાવર્ગ વધુને વધુ હાર્ટએટેકનો શિકાર બની રહ્યો છે, માનવજાતિ માટે ચિંતાજનક હૃદયરોગને લઈ સરકાર પણ ચિંતિત છે આ સંજોગોમાં મોરબીના વતની યુવા તબીબ ડો.કેવિન ઝાલરિયા ક્રાંતિકારી સારવાર પદ્ધતિ કહી શકાય તેવી અમેરિકન એડવાન્સ ટેક્નોલોજી એન્ડોપેટ મશીન દ્વારા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ વખત અમદાવાદ ખાતે કોઈપણ વ્યક્તિમાં હૃદયરોગ આવવાની કેટલી શક્યતા રહેલી છે તેનું 100 ટકા સચોટ નિદાન પદ્ધતિ શરૂ કરી છે અને અત્યાર સુધીમાં મોરબી સહિત રાજ્યભરના 70થી વધુ પેશન્ટનું અમેરિકન એડવાન્સ ટેક્નોલોજી એન્ડોપેટ મશીનથી નિદાન કરાવ્યા બાદ ખર્ચાળ સ્ટેન્ટ મુકવા કે બાયપાસ સર્જરી કરાવવા જેવી જટિલ પ્રક્રિયાથી બચીને હાર્ટ એટેક સામે સુરક્ષિત બન્યા છે.મોરબીના વતની ડો.કેવિન ઝાલરિયા આ અમેરિકન એડવાન્સ ટેક્નોલોજી એન્ડોપેટ મશીન દ્વારા સારવાર પદ્ધતિ અંગે માહિતી આપતા જણાવે છે કે, હૃદયરોગ આવવાનું મુખ્યકારણ હૃદય સુધી લોહી પહોંચાડતી રક્તવાહિનીઓમાં ફેરફાર થવાથી અને આ રક્તવાહિનીઓ એટલે કે આર્ટરીઝમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી હાર્ટએટેક આવતો હોય છે ત્યારે અમેરિકન એડવાન્સ ટેક્નોલોજીના એન્ડોપેટ મશીન દ્વારા કોઈપણ વ્યક્તિની રક્તવાહિનીઓનું શરૂઆતના તબક્કે જ માપન કરી હૃદયરોગના જોખમનું મૂલ્યાંકન કરી ભવિષ્યમાં ઉભા થનાર ખતરા સામે હૃદયરોગ નિવારવા તેમજ અટકાવવા માટે ચેતવણી આપવામાં આવે છે.વધુમાં ડો.કેવિન ઝાલરિયા ઉમેરે છે કે હૃદયરોગ માટે જવાબદાર એન્ડોલેથીયલ ડિસફંક્શન ઘણા વર્ષોથી વિકસતું હોય છે પરંતુ આ બાબત પ્રત્યે કોઈનું ધ્યાન ગયું નથી ત્યારે અમેરિકન એડવાન્સ ટેક્નોલોજીના એન્ડોપેટ મશીન દ્વારા સચોટ નિદાન કરી અત્યંત કિફાયતી અને ઓછા ખર્ચમાં હૃદયરોગ આવતા પહેલા જ દર્દીને તેની ખબર પડી જતી હોય કિફાયતી કિંમતે હૃદયરોગ આવતા પહેલા જ સારવાર મારફતે હૃદયરોગને અટકાવી શકાય છે.ઉલ્લખેનીય છે કે આજના સમયમાં હૃદયરોગ સમયે એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી જેવી મોંઘી સારવારની તુલનાએ આ એડવાન્સ એન્ડોપેટ મશીનથી કરવામાં આવતા ટેસ્ટ થકી દર્દીઓને એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટી જેવી સારવાર પદ્ધતિની પણ જરૂર પડતી નથી. તેઓ જણાવે છે કે જે વ્યક્તિના કુટુંબમાં અગાઉ કોઈને હાર્ટએટેક આવ્યો હોય તેવા લોકો, જેમને હાપર ટેન્શન (હાઈ બીપી), હાયપરલિપિડેમિયા (ઉચ્ચ કોલેસ્ટ્રોલ), ડાયાબિટીસના દર્દીઓ, ગર્ભવતિ સ્ત્રીઓ, વધુ વજન ધરાવતા લોકો, ધુમ્રપાન અથવા નશીલા પદાર્થનું સેવન કરનાર વ્યક્તિ, કોરોના થયા પછી તકલીફ હોય તેવી વ્યક્તિઓ અને મોટી ઉંમરના વ્યકિતઓએ આ એડવાન્સ એન્ડોપેટ મશીનથી હૃદયરોગના ખતરાથી સાવચેત રહેવા ટેસ્ટ કરાવવો જોઈએ,એન્ડોપેટ ટેસ્ટના ફાયદા વિષે તેઓ કહે છે કે, હાયપરટેન્સનમાં યોગ્ય સંભાળ (હાઈ બીપી), ઉપચાર માટે વધુ સારું માર્ગદર્શન (ખર્ચમાં ઘટાડો), સેન્ટ્રલ બીપીને સરળ અને સચોટ રીતે માપે છે. આ ટેસ્ટથી કાર્ડિયોવેસ્ક્યુલર મુત્યુદર અને રોગના તમામ કારણોની યોગ્ય તપાસ થાય છે. સેન્ટ્રલ બીપી હાઈપરટેન્શનને વધુ સારી રીતે મશીન તપાસે કરે છે, ધમની જડતા અને થેરાપીના પ્રતિભાવને જાણી શકાય છે. આ ટેસ્ટની અનેક વિશેષતાઓ પણ રહેલી છે. હાર્ટએટેક સામે આગોતરી જાણ થઇ શકે તેવી આ ઉત્તમ અમેરિકન એડવાન્સ ટેક્નોલોજીના એન્ડોપેટ મશીન દ્વારા સચોટ નિદાન માટે ડો.કેવિન ઝાલરિયાના અમદાવાદ સ્થિત 'કેરો હેલ્થ કેર' ખાતે કાયમી સોમવારથી શુક્રવાર દરમિયાન ડ્રિમ રાઇઝ, કેપિટલ બિલ્ડીંગ સામે, સાયન્સ સીટી રોડ, સોલા અમદાવાદ 380060 ખાતે નિદાન કરાવી શકાશે.મહત્વનું છે કે, અમેરિન હાર્ટ એસોસિએશન અનુસાર 50 ટકા થી વધુ પુરૂષ અને 64 ટકાથી વધુ સ્ત્રીઓમાં કોઈપણ લક્ષણ વગર હૃદયની બીમારીથી મૃત્યુ થાય છે. ઈન્ડિયન હાર્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર પુરૂષોમાં 50 ટકાથી વધુ હાર્ટએટેક 50 વર્ષથી ઓછી ઉંમરમાં, જ્યારે 25 ટકા હાર્ટ એટેક 40 વર્ષથી ઓછી ઉંમરમાં આવે છે. જો તમે રોગના પ્રારંભિક તબક્કાને ઓળખી શકો તો હૃદય રોગની સારવાર અલગ રીતે કરી શકો છે. એન્ડોપેટ ટેસ્ટ કરાવવા માટે મોરબી ખાતે આગામી તા.7 જાન્યુઆરીના રોજ મોરબી ખાતે રવાપર ચોકડી સ્થિત દેવદીપ ફિઝિયો અને મધર કેર, કેપિટલ માર્કેટ, ત્રીજા માળ ખાતે સવારે 8થી સાંજના 6 વાગ્યા સુધી વિઝિટનું અયોજન કરાયું છે. આ વિઝીટમાં એન્ડોપેટ ટેસ્ટ કરાવવા માટે તા.5 નવેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે વધુ વિગતો માટે તેમજ રજિસ્ટ્રેશન માટે ડો.કેવિન ઝાલરિયા મોબાઈલ નંબર 8408863734 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.