મોરબી : મોરબીમાં 14મી એપ્રિલે આરોગ્ય વિષયક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોરબીની કે.ડી.હોસ્પિટલ દ્વારા અને સ્વામિનારાયણ સંસ્કારધામના સદ્ગુરુ પ્રેમ પ્રકાશદાસજી સ્વામીની પ્રેરણા અનુસાર તા.14 એપ્રિલના રોજ રવિવારે સવારે 10થી12 દરમ્યાન મોરબીના શનાળા રોડ પર આવેલા સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળના સંસ્કાર ઇમેજિગ સેન્ટર ખાતે આરોગ્ય વિષયક પરિસંવાદ યોજાશે.જેમાં જાણીતા ન્યુરો સર્જન ડો.સંદીપ મોઢ બ્રેઇન સ્ટ્રોક એટલે કે લક્વા અને સિનિયર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન ડો.હેમાંગ અંબાણી ઘુંટણ પ્રત્યારોપણની આધુનિક પદ્ધતિ વિશે વિસ્તૃત માગર્દશન આપશે.આ પરીસંવાદ વિશે વધુ વિગતો મરલવવા જીતેન્દ્ર ચાવડા 6359603632નો સંપર્ક સાધવા અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news